Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 3:6 - કોલી નવો કરાર

6 હવે કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ વિષે ફરોશી ટોળાના લોકો બારે જયને તરત ગાલીલ જિલ્લાના હેરોદ રાજ્યપાલને માનવાવાળા યહુદી લોકોની હારે એની વિરુધ કાવતરૂ કરવા લાગ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 3:6
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ફરોશી ટોળાના લોકો બાર જયને કેવી રીતે ઈસુને મારી નાખવો ઈ હાટુ એની વિરૂધ કાવતરૂ કરયુ.


પછી તેઓએ પોતાના ચેલાઓને હેરોદ રાજાને માનવાવાળાઓ સહિત એની પાહે મોકલીને કેવડાવું કે, “ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસા છો, તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, અને તમે કોયની પરવા કરતાં નથી કેમ કે, તમે માણસો વસ્સે પક્ષપાત કરતાં નથી,


પછી યહુદી આગેવાનોએ ઈસુની પાહે કેટલાક ફરોશી ટોળાના લોકો અને હેરોદ રાજાને માનવાવાળાઓને મોકલ્યા કે, તેઓ વાતમાં એને ફસાવે.


ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”


હવે મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુને ખાનગી રીતે મારી નાખવાની તક જોતા હતાં કેમ કે, તેઓ એને માનનારા લોકોથી બીતા હતા.


પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?


ઈ દીવસથી યહુદી લોકોના આગેવાનો ઈસુને મારી નાખવાનું કાવતરું કરવા લાગ્યા.


ઈ પવિત્ર આત્મા દ્વારા તારા સેવકને અમારા બાપ-દાદા દાઉદના મોઢે કીધું કે, બીજી જાતિઓના લોકોએ ટોળા કેમ કરયા છે, અને દેશ-દેશના લોકોને કેમ અરથ વગરની વાતો વિસારી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ