Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 3:33 - કોલી નવો કરાર

33 ઈસુએ તેઓને જવાબ દીધો કે મારી માં અને ભાઈઓ કોણ છે?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 3:33
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.


અને લોકોની મોટી ગડદી ઈસુની આજુ-બાજુ બેઠી હતી, તેઓએ એને કીધુ કે, “જો તારી માં અને તારા ભાઈઓ બારે તને ગોતે છે.”


અને એની ઉપર જેઓ એની સ્યારેય બાજુ ફરતા બેહેલા હતાં, તેઓને જોયને કીધુ કે, “જોવ, મારી માં અને મારા ભાઈઓ આ છે.


“ઈ તો ખાલી એક હુથાર છે! અમે એને અને એના પરિવારને જાણી છયી અમે એની માં મરિયમને જાણી છયી. અમે એના નાના ભાઈ યાકુબ, યોસે, યહુદા અને સિમોનને જાણી છયી. અને એની નાની બેનો પણ આયા અમારી હારે રેય છે.” ઈ હાટુ તેઓએ એની વિષે ઠોકર ખાધી.


ઈસુએ એનામાં બાપને કીધું કે, “તમે કેમ મને ગોત્યો? શું તમે જાણતા નોતા કે, મારા બાપના ઘરે મારે હોવું જરૂરી છે?”


ઈસુએ એને કીધું કે, “માં તમે મને કેમ કયો છો? મારો વખત હજુ આવ્યો નથી.”


ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ