30 કેમ કે તેઓ આ કેતા હતાં કે, ઈસુમાં મેલી આત્મા વળગેલી છે.
અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”
પણ જે કોય પવિત્ર આત્માની નિંદા કરે છે પરમેશ્વર તેઓને કોય દિવસ માફ નય કરે, પણ ઈ આ પાપ હાટુ એના માણસ ઉપર અનંતકાળનો દોષ રાખે છે.”
ઈ પછી ઈસુની માં અને એના ભાઈઓ આવ્યા. તેઓએ બારે ઉભા રયને ઈસુને બોલાવવા હાટુ કોકને અંદર મોકલ્યો.
તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.”