1 તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયો, ન્યા એક માણસ હતો જેનો હાથ હુકાઈ ગયેલો હતો.
ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા, જઈ યહુદી લોકોનો બીજો વિશ્રામવારનો દિવસ આવ્યો, તઈ ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએ જયને શિક્ષણ આપવા લાગ્યો.
તઈ ઈસુ અને એના ચેલાઓ આખાય ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને પરચાર કરતાં અને લોકોમાંથી મેલી આત્માઓને બારે કાઢવા હાટુ ધમકાવતા.
એટલે હું માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છું.”
એમા ધણાય બધાય માંદાઓ, આંધળાઓ, લંગડાઓ અને લકવાવાળા લોકો પડયા રેતા હતા.