Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 16:20 - કોલી નવો કરાર

20 અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 16:20
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો.


વાલા થિયોફિલ, ઘણાય લોકોએ આપડી વસે બનેલી ગજબની ઘટનાઓ વિષે એક યાદી લખી છે.


અમે આ વાતુ વિષે હાંભળ્યું છે કે, જે લોકોએ એવુ થાતા જોયું, ઈ વખતથી બધાય વખત પરમાણે સાલું થયુ અને આ લોકોએ બીજાઓને પરમેશ્વરનાં સંદેશા વિષે શીખવાડુ.


જેથી પાઉલ અને બાર્નાબાસ ન્યા બોવ લાંબા વખત હુધી રોકાણા, તેઓ બીક વગર પરચાર કરતાં રયા કેમ કે, તેઓ પરમેશ્વર ઉપર નિર્ભર હતાં, એના દ્વારા સમત્કાર અને અદભુત કામો કરીને જાહેર કરતાં હતા કે, આ કૃપાની વિષે સાક્ષી હાસી હતી.


તુ લોકોને હાજા કરવા હાટુ તારો પવિત્ર હાથ લાંબો કર કે સમત્કાર અને અદભુત કામો તારા સેવક ઈસુના નામે કરવામા આવે.


ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.


પરમેશ્વર પણ સમત્કારીક નિશાનીથી, અદભુત કામોથી, જુદા-જુદા પરાક્રમી કામોથી અને પવિત્ર આત્માએ પોતાની ઈચ્છા પરમાણે દાનથી તેઓને સાબિતી આપતા રયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ