Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 16:14 - કોલી નવો કરાર

14 એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 16:14
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈ નગરોમાં સમત્કારી કામ ઘણાય થયા હતા, તેઓએ પસ્તાવો નો કરયો ઈ હાટુ તેઓની ઉપર ઈ ખીજાવા લાગ્યો કે,


તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.”


અને તેઓએ એને જોયને એનું ભજન કરયુ, પણ કેટલાકે શંકા કરી કે, ઈ ફરી જીવતો થયો છે.


ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.


પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો.


ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો.


જઈ બીજા ચેલાઓ કેવા લાગ્યા કે, “અમે પરભુને જોયા છે, તઈ થોમાએ એને કીધું કે, જ્યાં લગી એના હાથમાં ખીલાઓના ઘા જોવ નય અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મુકુ નય અને એની છાતીના પડખામા મારો હાથ મુકુ નય, ન્યા હુંધી હું વિશ્વાસ નય કરું કે, ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”


આઠ દિવસ પછી પાછા એના ચેલાઓ અંદર ઘરમાં હતાં, તો થોમા એની હારે હતો, જઈ બારણા બંધ હતાં, તઈ ઈસુ એની વસમાં આવીને કીધું કે, “તમને શાંતિ મળે.”


તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.”


ઈ પછી તિબેરિયસ દરિયાની કાઠે પાછુ એકવાર ઈસુએ પોતાના ચેલાઓને જોવા મળ્યો, ઈ આ રીતે તેઓને જોવા મળ્યો.


આ ત્રીજીવાર થયુ કે, ઈસુ મરણમાંથી જીવતો થયા પછી પોતાના ચેલાઓને દર્શન દીધા.


એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.


પિતર અને પછી બારેય ચેલાઓને દર્શન દીધુ.


કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ