5 ઈસુએ શાંતિ રાખી અને કાય જવાબ દીધો નય, જેથી પિલાતને ઘણીય નવાય લાગી.
જઈ મુખ્ય યાજકોએ અને વડીલોએ એની ઉપર આરોપ મુક્યા, છતાં પણ ઈસુએ કાય જવાબ દીધો નય.
પણ એણે એને એકવાર પણ જવાબ દીધો નય, જેથી રાજ્યપાલને હોતન ઘણીય નવાય લાગી.
પિલાતે ફરી એને પુછયું કે, “શું તુ કાય જવાબ જ નથી દેતો, જો આ તારી ઉપર કેટલા બધાય આરોપો લગાડે છે?”
જેથી હેરોદે ઈસુને ઘણાય પ્રશ્નો પુછયા, પણ ઈસુએ કાય જવાબ આપ્યો નય.
એણે પાછો રાજભવનની અંદર જયને ઈસુને પુછયું કે, “તુ ક્યા નો છો?” પણ ઈસુએ એને જવાબ દીધો નય.
મને તો એવું લાગે છે કે, પરમેશ્વરે અમે ગમાડેલા ચેલાઓને મોતની સજા ભોગવતા માણસોની જેમ ટોળાના છેલ્લે દેખાડો કરયો છે કેમ કે, જગતની હાટુ સ્વર્ગદુતો અને માણસો, બેય હાટુ તમાશો બની ગયા છયી.