33 અને બપોરના બાર વાગ્યા તઈ આખા દેશમાં અંધારું છવાય ગયુ, અને નવમી કલાકે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ હુધી રયુ.
વળી બપોરે લગભગ બાર વાગે અને ત્રણ વાગ્યાની આજુબાજુ, એણે બારે જયને એમ જ કરયુ.
બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
હવારના નવ વાગા હતાં જઈ તેઓએ ઈસુને વધસ્થંભ જડયો.