Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:8 - કોલી નવો કરાર

8 આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:8
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ બાયે મારા દેહ ઉપર જે અત્તર રેડયુ, ઈ મારા દેહને દાટવા હાટુ તૈયારી કરી છે.


યુસુફ નામનો એક માણસ હતો, જે અરિમથાઈ શહેરનો હતો. ઈ એક મહાસભાનો પ્રમુખ સદસ્ય હતો અને જે પોતે પરમેશ્વરનાં રાજ્યની વાટ જોતો હતો. એણે હિંમત રાખીને પિલાત પાહે ગયો અને ઈસુની લાશની માગ કરી જેથી એને ડાટી હકે. એણે આવું ઈ હાટુ કરયુ કેમ કે, આ તૈયારીનો દિવસ હતો અને પેલા હાજ પડવા આવી હતી. આ યહુદીઓના આરામના દિવસ પેલાનો દિવસ હતો, જઈ લાશને ડાટવા લય જાવાની મનાય હતી.


અને એણે લાશને વધસ્થંભથી નીસે ઉતારીને એક ખાપણમાં વીટાળીને પછી એણે ઈસુની લાશને પાણામાં ખોદેલી, નવી કબરમાં મુકી, જે કબર પેલા કોયની હાટુ વપરાણી નોતી.


પાછુ ઈસુએ કીધું કે, “એને છોડી દયો. એને આ કામ મારા દટાવાના દિવસ હાટુ કરવા દયો.


કેમ કે, જો આ કામ કરવાની ઈચ્છા હોય તો કોય માણસ પાહે જે નથી ઈ પરમાણે નય, પણ જે છે ઈ પરમાણે ઈ ઈચ્છા માન્ય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ