Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:72 - કોલી નવો કરાર

72 તઈ તરત બીજીવાર કુકડો બોલ્યો અને પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બીજીવાર બોલ્યા અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” જઈ પિતર પોતાના દુખને કાબુ નો કરી હક્યો તઈ ઈ કુટી કુટીને રોવા લાગ્યો કેમ કે, ઈ દુખી હતો કે એણે ઈસુને નકાર કરી દીધો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:72
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.”


ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”


ઈ ફરી ગયો, અને કીધું કે, “હું નથી જાણતો અને નથી હમજતો કે, તુ શું કેય રય છો.” પછી ઈ ન્યાંથી છેટો ફળીયા બાજુ વયો ગયો; અને કુકડો બોલ્યો.


હું હમ ખાવ છું કે, હું હાસુ કય રયો છું! જો હું નથી તો પરમેશ્વર મને સજા આપે! “હું ઈ માણસને નથી જાણતો, જેની તમે વાતો કરો છો.”


પણ પિતરે એને કીધું કે, “અરે ભાઈ હું નથી જાણતો કે, તુ શું કેય છે” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો.


અને ઈ બારે આંગણામાં ગયો અને દુખી થયને ખુબ રોયો.


કેમ કે, જો કોય માણસ પરમેશ્વરની ઈચ્છા પરમાણે દુખી થાય છે, તો ઈ પસ્તાવો કરે છે અને તારણ પામે છે, આ દુખની વાતો નથી, પણ જગતના લોકોનું દુખ અનંત મોતની બાજુ લય જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ