માર્ક 14:70 - કોલી નવો કરાર70 પણ ઈ પાછો ફરી ગયો. અને ઘડીક વારમાં પછી તેઓએ જે પાહે ઉભા હતાં તઈ પિતરને કીધું કે, હાસીન તુ તેઓમાંથી એક છો કેમ કે, “તુ જેવી રીતેથી બોલે છે, એનાથી ખબર પડે છે કે, તુ પણ ગાલીલ જિલ્લામાંથી છે. ઈ હાટુ આ પાકું છે કે, તુ એના ચેલાઓમાંથી એક છે.” အခန်းကိုကြည့်ပါ။ |