65 તઈ કોય તો એની માથે થૂંકવા, અને કોય એનુ મોઢું ઢાંકીને અને એને ઢીકા મારવા, અને આ કેતા એની ઠેકડી કરીને કીધુ કે, “જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવે કે, તને કોણે મારયો!”
પછી એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારી.
તેઓ મારી ઠેકડી કરશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
તેઓ એની ઉપર થુક્યા; અને પછી ધોકળની હોટી લયને માથા ઉપર ઘણીય વાર મારતા હતાં, તેઓ એનુ અપમાન કરયુ, અને તેઓ ઘુટણે પડીને એને પરણામ કરતાં રયા.
જઈ ઈસુએ ઈ લોકોને જવાબ દીધો કે, તો મંદિરના ચોકીદારમાંથી એક જે પાહે ઉભો હતો, ઈસુને લાફો મારીને કીધું કે, “શું તુ પ્રમુખ યાજકને આવી રીતે જવાબ દે છો?”
પાછા તેઓ ઈસુની પાહે આવીને કેવા લાગ્યા કે, “યહુદીઓના રાજાને સલામ!” એવુ ક્યને તેઓએ ઈસુને લાફા મારયા.
પાઉલે જે કીધું આ હાંભળીને અનાન્યા પ્રમુખ યાજક જે એની પાહે ઉભો હતો, એના મોઢાં ઉપર લાફો મારવાનો હુકમ દીધો.
આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.