56 કેમ કે, ઘણાય બધાય એની વિરુધ ખોટી સાક્ષી આપી રયા હતાં, પણ તેઓની સાક્ષી એકબીજાની વિરુધમાં હતી.
ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા, પણ જડી નય.
તઈ કેટલાકે ઉભા થયને એની વિરુધ આ ખોટી સાક્ષી આપી કે,
પવિત્ર આત્મા, ઈસુની જળદીક્ષા, અને એનુ લોહી, આ ત્રણેય એક જ વાત ઉપર સાક્ષી છે.