Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:53 - કોલી નવો કરાર

53 પછી તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘર પાહે લય ગયા. અને બધાય પ્રમુખ યાજક અને વડીલો અને યહુદી નિયમના શિક્ષકો એની ન્યા ભેગા થય ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:53
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.


પણ ઈ ચાદર મુકીને ઉઘાડા દેહે ભાગી ગયો.


હવારના પોરમાં બોવ જલ્દી મુખ્ય યાજકો, વડીલો, અને યહુદી નિયમના શિક્ષકો પણ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના બધાય સભ્યોએ તેઓ એક હારે મળ્યા અને પિલાતની હામે ઈસુ ઉપર આરોપ લગાડવાનું કાવતરૂ કરયુ, યહુદીયા જિલ્લાના રોમી રાજ્યપાલ, પિલાતના ઘરે લય ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ