52 પણ ઈ ચાદર મુકીને ઉઘાડા દેહે ભાગી ગયો.
અને એક જુવાન જે પોતાના ઉઘાડા દેહે ઉપર ચાદર ઓઢીને એની વાહે ગયો અને લોકોએ એને પકડયો.
પછી તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘર પાહે લય ગયા. અને બધાય પ્રમુખ યાજક અને વડીલો અને યહુદી નિયમના શિક્ષકો એની ન્યા ભેગા થય ગયા.