51 અને એક જુવાન જે પોતાના ઉઘાડા દેહે ઉપર ચાદર ઓઢીને એની વાહે ગયો અને લોકોએ એને પકડયો.
આ વાત ઉપર બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.
પણ ઈ ચાદર મુકીને ઉઘાડા દેહે ભાગી ગયો.