Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:50 - કોલી નવો કરાર

50 આ વાત ઉપર બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:50
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ તેઓ ડુંઘરા તરફ જાતા હતાં તઈ ઈસુએ તેઓને કીધું કે, “તમે બધાય મને છોડીને વયા જાહો કેમ કે, પવિત્રશાસ્ત્ર મારી વિષે જે કેય છે, ઈ હાસુ થાવુ જોયી. પવિત્રશાસ્ત્ર આ કેય છે કે, હું ઈ માણસને મારી નાખય જે મારા લોકોની સરાવનારાની જેમ દેખરેખ રાખે છે, અને તેઓ ઘેટાઓની જેમ વિખરાય જાહે.


હું તો દરોજ મંદિરમાં તમારી હારે રયને શિક્ષણ આપ્યા કરતો હતો અને તઈ તમે મને બંદીવાન નો કરયો: પણ આ ઈ હાટુ થયુ છે કે, શાસ્ત્રની વાતો પુરી થાય.”


અને એક જુવાન જે પોતાના ઉઘાડા દેહે ઉપર ચાદર ઓઢીને એની વાહે ગયો અને લોકોએ એને પકડયો.


જોવ, હવે ઈ વખત આવી રયો છે, અને હવે આવી જ ગયો છે, અને તમે બધાય વેર વિખેર થય જાહો, અને મને એકલો મુકીને પોતપોતાના ઘરે વયા જાહો, તોય હું એકલો નથી, કેમ કે બાપ મારી હારે છે.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તો તમને કય હક્યો છું કે, ઈ હું છું, જો મને ગોતી રયા હોવ તો આ માણસોને જાવા દયો.”


પેલીવાર રોમ શહેરમાં ન્યાય કરનારાની હામે મારે ઉભા રેવું પડયું, જેથી જેઓએ મારી ઉપર ખોટા કામ કરવાનો આરોપ લગાડો હતો, એનો જવાબ હું એને આપી હકુ, તઈ કોય પણ મારી બાજુથી સાક્ષી બનવા હાટુ આવ્યા નય, પણ બધાય મને મુકીને વયા ગયા. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તેઓને માફ કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ