47 પણ જે ઉભા હતા, એમાંથી એકે પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
તઈ તેઓએ મજબુત રીતે એને પકડી લીધો અને બંદીવાન કરયો.
ઈસુએ તેઓને કીધું કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો?