Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:45 - કોલી નવો કરાર

45 અને યહુદા આવ્યો, અને તરત ઈસુની પાહે જયને કીધું કે, “હે ગુરુ!” અને ઈ એને સુમ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:45
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈજ ઈ માણસ છે, એને પકડી લેજો અને ખાતરીથી લય જાજો.”


તઈ તેઓએ મજબુત રીતે એને પકડી લીધો અને બંદીવાન કરયો.


ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?


ઈસુએ એને કીધું કે, “મરિયમ!” એણે ઈ બાજુ ફરી એને હિબ્રૂ ભાષામાં કીધું કે “રાબ્બી એટલે ગુરુ”


ઈ વખતે ચેલાઓએ ઈસુને વિનવણી કરી કે, “રાબ્બી એટલે ગુરુ, કાક ખાય લ્યો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ