Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:37 - કોલી નવો કરાર

37 જઈ ઈસુ પાછો આવ્યો અને ત્રણેય ચેલાઓને હુતા જોયા, એણે સિમોન પિતરને કીધું કે, “હે સિમોન તુ હુતો છો? શું તુ એક કલાક પણ જાગી નથી હકતો?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:37
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ વરરાજાને આવતાં વાર લાગી, એટલામાં ઈ બધ્યુય, ઝોલા ખાયને હુઈ ગયુ.


પછી એણે ચેલાઓ પાહે આવીને તેઓને હુતા જોયા અને પિતરને કીધુ કે, “શું તમે મારી હારે એક કલાક પણ જાગી હકતાં નથી?


જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમારુ હ્રદય હાસુ કરવા માગે છે, પણ તમારા દેહમાં તાકાતની કમી છે. મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેતા નય, જઈ તમારુ પરીક્ષણ થાતું હોય.”


ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ