Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:29 - કોલી નવો કરાર

29 પિતરે એને કીધુ કે, “જો બધાય છોડી દેય અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:29
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારીથી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”


ઈસુએ પિતરને કીધુ કે, “હું તને હાસુ કવ છું કે, આજે રાતે જ કુકડો બે વાર બોલ્યા પેલાથી, તું ત્રણ વાર બોલય કે તું મને ઓળખતો નથી.”


સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ