14 અને ઈ જે ઘરમાં જાયને ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ કેય છે કે, મારે પોતાના ચેલાઓની હારે પાસ્ખા તેવાર હાટુ ખાવાની ઓરડી ક્યા છે?
જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?”
જો કોય તમને પૂછે કે, તમે શું કરો છો? તો એમ કેજો કે, ઈસુ મારા પરભુને એનો ઉપયોગ કરવાની જરૂર છે. ઈ એને જલ્દી જ આયા પાછો મોકલી દેહે.”
એણે પોતાના ચેલાઓમાંથી બેને આ કયને મોકલ્યા કે, “યરુશાલેમ શહેરમાં જાવ, અને એક માણસ પાણીની ગાગર ઉપાડીને જાતો જોવા મળશે, એની વાહે જાવ.”
પછી ઈ તમને એક મોટી મેડી શણઘારેલી અને તૈયાર કરેલી દેખાડશે, ન્યા જ અમારી હાટુ તૈયારી કરો.”
અને ઈ જે ઘરમાં જાય ઈ ઘરના માલીકને કેજો કે, “ગુરુ, તને કેય છે કે, જ્યાં મારે ચેલાઓની હારે પાસ્ખા તેવારનું ખાવાનું છે ઈ ઉતારાની ઓયડી ક્યા છે?”
આ કયને ઈ વય ગય, અને પોતાની બેન મરિયમને ખાનગીમાં લય જયને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ આજ છે અને તને બોલાવે છે.”
તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું
હું આયા છું, હું દરેકને બોલાવી રયો છું, અને હું ઉભો છું, અને તમારા કમાડ આગળ વાટ જોય રયો છું અને કમાડ ખખડાવી રયો છું જો તમે મારો અવાજ હાંભળો છો અને તમે કમાડ ખોલશો, તો હું અંદર આવય અને આપડે એક હારે મિત્રની જેમ ખાવાનું ખાહુ.