માર્ક 14:12 - કોલી નવો કરાર12 બે દિવસ પછી, પાસ્ખા તેવારના પેલા દિવસે, જઈ તેઓ તેવાર હાટુ ઘેટાનું બલિદાન કરતાં હતાં, ચેલાઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?” အခန်းကိုကြည့်ပါ။ |