10 તઈ યહુદા ઈશ્કારિયોતે જે બાર ચેલાઓમાંથી એક હતો, મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે, હું ઈસુને પકડાવામાં તમારી મદદ કરય.
સિમોન કનાની, અને યહુદા ઈશ્કારિયોત, જેણે ઈસુને પકડાવ્યો હતો.
તેઓ આ હાંભળીને રાજી થયા, અને એને રૂપીયા દેવાનું નક્કી કરયુ, અને ઈ વખતથી યહુદા ઈસુને દગાથી પકડાવવા હાટુ તક ગોતવા લાગ્યો.
અને યહુદા ઈશ્કારિયોતે જેણે છેલ્લે ઈસુને પકડાવવા હાટુ વેરીઓની મદદ કરી.
જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો.
અને રોટલીનો કોળીયો ખાધા પછી યહુદા તરત બારે વયો ગયો, અને તઈ રાતનો વખત હતો.