Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 13:28 - કોલી નવો કરાર

28 “અંજીરના ઝાડથી આ દાખલો શીખો જઈ એની ડાળ્યુંમાં કળ્યું અને એના પાંદડાઓ ફૂટવા લાગે છે, તો તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 13:28
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને અંજીરના ઝાડને મારગની કોરે જોયને ઈ એની પાહે ગયો, અને પાંદડાઓને છોડીને બીજુ કાય નો જોયને એને કીધુ કે, “હવેથી તમારામાં કોયદી ફળ નય આવે.” અને અંજીરનું ઝાડ તરત હુકાય ગયુ.


ઈ વખતે ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


એવી જ રીતે, જઈ તમે ઈ વસ્તુઓને થાતા જોવ છો જેની વિષે મે તમને બતાવ્યું છે, તઈ તમારે જાણવું કે, માણસનો દીકરો આવનાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ