25 અને આભથી તારા ખરશે, અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.
ઈ દિવસોમાં સંકટો પછી સુરજ તરત જ અંધકારરૂપ થાહે, અને સાંદો પોતાનું અંજવાળું નય આપે અને આભથી તારા ખરશે અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.
તારાઓ આભમાથી પૃથ્વી ઉપર એવી રીતે પડી ગયા જેમ અંજીરી ઉપરથી કાસા ફળ પડી જાય છે જઈ એક તેજ હવા એને હલાવે છે.