1 જઈ ઈસુ મંદિરમાંથી નીકળતો હતો, તઈ ચેલાઓમાંથી એક કેય છે કે, “હે ગુરુ, આ હારા બાંધકામો અને દીવાલોમાં લાગેલા મોટા પાણાઓને જોવો!”