Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:44 - કોલી નવો કરાર

44 હું આ કવ છું કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણા માંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ રંડાયેલ ગરીબ છે એણે ઈ બધુય આપ્યુ જે એની પાહે હતું. એણે ઈ બધાય રૂપીયા નાખી દીધા છે જે ઈ પોતાની જીવાય હાટુ ઉપયોગ કરી હકતી હતી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:44
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે મંદિરની દાનપેટીમાં આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે;


આ બાયે મારા મરયા પેલા મારા માથા ઉપર અંતર નાખ્યુ છે, જેથી મારા દેહને ડાટવા હાટુ તૈયાર કરવામા આવી હકે છે, ઈ મારી હાટુ આટલું જ કરી હકતી હતી.


તેઓમાંના નાના દીકરાએ એના બાપને કીધુ કે, “હે બાપ, મને મારા વારસાનો ભાગ આપી દે.” જેથી એના બાપે બે દીકરાઓને મિલકતના ભાગ પાડી દીધા.


પણ તારા આ છોકરાએ વેશ્યાઓ હારે તારા બધાય રૂપીયા વેડફી દીધા, ઈ ઘરે આવે છે, તઈ તે એની હાટુ એક વાછડો લીયાવીને એનુ જમણવાર તૈયાર કરયુ છે.


ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.


પણ જે કોય પાહે જગતની પુંજી હોય અને ઈ પોતાના વાલા વિશ્વાસી ભાઈને જરૂરિયાતમાં જોયને એને મદદ કરે નય, તો એનામા પરમેશ્વરનો પ્રેમ બનેલો રય હકતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ