Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:41 - કોલી નવો કરાર

41 અને ઈસુ મંદિરની દાનપેટીની હામે બેહીને જોય રયા હતાં કે, લોકો મંદિરની દાનપેટીમાં ક્યા પરકારે રૂપીયા નાખે છે, અને કેટલાક રૂપીયાવાળા લોકોએ વધારે રૂપીયા નાખ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:41
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ મુખ્ય યાજકોએ ઈ રૂપીયા લયને કીધુ કે, “આ કોયની હત્યા કરવાની કિંમત છે, ઈ હાટુ એને ભંડારમાં નાખવા ઈ આપડા નિયમ પરમાણે હારું નથી.”


એક ગરીબડી રંડાયેલીએ આવીને બે દમડી, એટલે કે બે તાંબાના સિક્કા, નાખ્યા જે ઘણાય ઓછા મુલ્યવાન હતા.


આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ