4 પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો, અને તેઓએ એનુ માથું ફોડી નાખ્યુ, અને એનુ અપમાન કરયુ.
પણ ઈ ખેડૂતોએ એને પકડીને મારીને કાય આપ્યા વગર ખાલી હાથે પાછો મોકલી દીધો.
એની પછી માલિકે એક હજી બીજાને મોકલ્યો, અને તેઓએ એને મારી નાખ્યો, તઈ એણે હજી ઘણાયને મોકલ્યા, એનામાંથી તેઓએ કેટલાકને મારયા, અને કેટલાકને મારી નાખ્યા.
પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો; પણ તેઓએ એને પણ મારયો, અને અપમાન કરીને, એને કાય પણ આપ્યા વગર જ પાછો કાઢી મુક્યો.