Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:36 - કોલી નવો કરાર

36 ન્યા હુધી કે, દાઉદ રાજા જઈ પવિત્ર આત્માએ એને બોલવાનું સામર્થ્ય આપ્યુ, તો એણે કીધુ કે, “પરમેશ્વરે મારા પરભુને પોતાની પાહે માન અને અધિકારના પદમાં બેહવા હાટુ કીધુ હતું, જઈ કે, એણે એના બધા વેરીઓને પુરી રીતે એને આધીન કરી દીધા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:36
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પૃથ્વીના પણ નય, કેમ કે, ઈ પરમેશ્વરની પગ રાખવાની જગ્યા છે. યરુશાલેમના પણ નય કેમ કે, તે મોટા રાજાનું નગર છે.


“મારા ભાઈઓ, પવિત્ર આત્માએ ઘણાય વખત પેલા રાજા દાઉદ દ્વારા યહુદાની વિષે આગમવાણી કરી કે, જેમ કે ઈ ઈસુને પકડાવનારા લોકોની આગેવાની કરનારો બની જાહે. ઈ જરૂરી હતું કે, યહુદા વિષે શાસ્ત્રમા લખેલુ હતું ઈ પુરું થાય.”


પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,


જ્યાં હુંધી પરમેશ્વર એના બધાય વેરીઓને પુરી રીતેથી હરાવી નય દેય. ન્યા હુંધી મસીહને તે રાજ્ય ઉપર રાજ્ય કરવુ જોયી.


આખુ શાસ્ત્ર ઈ વચન છે જેને પરમેશ્વરે ઈ લોકોના વિસારોમા નાખ્યુ જેને એણે લખ્યું. વળી ઈ ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલને સુધારવા, અને હાસુ જીવન જીવવા શિક્ષણ આપે છે.


પરમેશ્વરે કોયદી પોતાના સ્વર્ગદુતને એમ નથી કીધું કે, “હું તારા વેરીઓને તારા પગ નીસે મુકવાનું આસન નો બનાવું ન્યા હુધી; તું મારી જમણી બાજુ બેહીજા.”


આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”


મસીહનો આત્મા જે એનામા હતો, એણે મસીહનાં દુખ અને ઈ પછીના મહિમા વિષે સાક્ષી આપી, તઈ એણે ક્યો કા કેવો વખત બતાવ્યો એની તપાસ તેઓ કરતાં હતાં.


કેમ કે, આગમવાણી કોય દિ માણસની ઈચ્છા પરમાણે આવી નથી, પણ શિક્ષકો પવિત્ર આત્માની પ્રેરણાથી પરમેશ્વરનાં સંદેશાને બોલ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ