34 જઈ ઈસુએ જોયું કે, એણે ડહાપણથી જવાબ દીધો, તઈ એણે કીધુ કે, “તુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર આવવાને પાહે છો.” અને કોયને ફરી એણે પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
પણ ઈસુ આવું જાણીને ન્યાથી નીકળી ગયો, ઘણાય માણસો એની વાહે ગયા, ઈ બધાયને હાજા કરયા,
ઈ કસડાયેલા ધોકળને નય તોડે; અને ધુવાડો આપતી વાટને નય ઠારે, જ્યાં લગી ઈ ન્યાયને વિજય હુધી નો પુગાડી દેય.
એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.
ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
હું નિયમશાસ્ત્ર જાણયા વગર જીવતો હતો, પણ જઈ હું નિયમશાસ્ત્રને હમજો તો તઈ મારી અંદર પાપ કરવાની ખુબ જ ઈચ્છા થય અને હું મરી ગયો.
હું પરમેશ્વરની હાટુ જીવી હકું ઈ હાટુ હું નિયમ દ્વારા મરેલો છું. પણ મસીહ હારે હું વધસ્થંભે મારી નાખવામાં આવ્યો છું.
તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે.