23 હવે અમને બતાય કેમ કે, હાતેય ભાઈઓએ ઈ બાયની હારે લગન કરયા હતાં, જઈ લોકો મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે?”
ઈ બાયે તેઓમાંના કોયની હાટુ પણ એક પણ બાળકનો જનમ આપ્યો નય. છેલ્લે ઈ બાયનું પણ મોત થય ગયુ.
ઈસુએ તેઓને કીધુ કે, શાસ્ત્ર અને પરમેશ્વરનું પરાક્રમ તમે જાણતા નથી, આ કારણથી તમે ભૂલ ખાઓ છો.