21 બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા તો ઈ ભાઈ પણ બાળકો વગર મરી ગયો, આજ વાત ત્રીજા ભાઈ હારે અને બધાય હાતેય ભાઈઓની હારે થય.
ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો.
ઈ બાયે તેઓમાંના કોયની હાટુ પણ એક પણ બાળકનો જનમ આપ્યો નય. છેલ્લે ઈ બાયનું પણ મોત થય ગયુ.