માર્ક 12:2 - કોલી નવો કરાર2 જઈ દ્રાક્ષ કાપવાની મોસમ આવી, તઈ એણે પોતાના ચાકરોમાંથી એક ચાકરને એનો ભાગ લેવા હાટુ ભાગ્યાવાળા ખેડૂતોની પાહે મોકલ્યો. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ પછી ઈસુ દાખલામાં યહુદીઓના આગેવાનોને કેવા મડયો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપીને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ પીસીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો.