Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 12:15 - કોલી નવો કરાર

15 શું અમારે વેરો આપવો જોયી કે નો આપવો જોયી?” એણે તેઓનું ઢોંગ જાણીને તેઓને પુછયું કે, “તમે મને ખોટુ કેવાના કારણે ફસાવાની કોશિશ કેમ કરો છો? એક દીનાર (જેની કિંમત એક દિવસની મજુરી બરાબર છે) ઈ મારી પાહે લીયાવો કે હું જોવ.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 12:15
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને એણે મજૂરોની હારે રોજનો એક દીનાર એટલે એક દિવસની મજુરી નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં કામ કરવા તેઓને મોકલ્યા.


પણ ઈસુએ તેઓની ભૂંડાય જાણીને કીધુ કે, “ઓ ઢોંગીઓ, તમે મારૂ પારખું કેમ કરો છો?


તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”


અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?


તેઓ લીયાવ્યા, અને એને તેઓને કીધુ કે, “મને બતાવો કે આ સાંદીના સિક્કા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટની છે.”


પણ ઈસુ તેઓની સાલાકી હંમજી ગયો અને તેઓને કીધુ કે,


ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”


તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.


તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.”


અને આપડે મસીહને પારખવો જોયી નય; જેવું એનામાંથી કેટલાકે કરયુ, અને એરુના કવડવાથી તેઓ મરી ગ્યા.


પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


હું ઈ લોકોને મારી નાખય જે એના શિક્ષણનું અનુસરણ કરે છે, અને બધીય મંડળીઓ જાણી લેહે કે હું જ છું જે દરેક વ્યક્તિના મનના વિચારોને અને હેતુને પારખુ છું હું તમારામાના દરેકને એના કામ પરમાણે ફળ આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ