9 ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.”
પછી જઈ ઈ ચેલાઓની હારે એક્લો ઘરમાં હતો તઈ તેઓએ આ વિષે પુછયું.
તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે.