5 ઈસુએ તેઓને કીધુ કે, “તમે સદાય પરમેશ્વરને માનવાનો નકાર કરો છો. ઈ હાટુ મુસાએ આ રજા તમારી હાટુ આજ્ઞાના રૂપમાં લખી છે.
ઈસુએ તેઓને કીધુ કે, તમે લોકો હઠીલા હતા ઈ હાટુ મુસાએ તમને તમારી બાયડીને મુકી દેવા કીધુ, પણ શરૂવાતથી એવું નોતું.
ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.