47 જઈ એણે લોકોથી હાંભળ્યું કે, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે, ઈ રસ્તેથી જાય છે, તઈ ઈ જોરથી રાડો નાખીને કેવા લાગ્યો કે, “હે ઈસુ, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર!”
અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,
“મે, ઈસુએ, પોતાના સ્વર્ગદુતને તમારી પાહે આ વાતોનો પરચાર કરવા હાટુ મોકલ્યો છે કે, જે પરમેશ્વરનાં વિશ્વાસી મંડળીના હોય, હું દાઉદ રાજાનુ મુળ છું, મને પરોઢનો તારો એટલે બધાયથી સમકતો તારો કેવાય છે.”