Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:42 - કોલી નવો કરાર

42 તો ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:42
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીસેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે.


આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા.


પણ તમારે તેઓની જેવું નો થાવુ જોયી, પણ જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.


પછી ઈસુએ તેઓને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે, તેઓ બીજાનું ભલું કરનારા કેવાય છે.”


અને જે લોકો તમને હોપવામાં આવ્યા છે, તેઓને આદેશ દેતા ફરોમાં, જેમ એક શાસન કરનાર પોતાના લોકોને આદેશ દેય છે, પણ એના હાટુ એક દાખલો બનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ