Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:32 - કોલી નવો કરાર

32 અને તેઓ યરુશાલેમ શહેરમાં જાતી વખતે રસ્તામાં હતાં, અને ઈસુ તેઓની આગળ આગળ જાતો હતો: અને ચેલાઓ નવાય પામવા લાગ્યા અને તેઓ જે એની વાહે વાહે હાલતા હતાં તેઓ બીય ગયા હતાં ઈ પછી ફરી એકવાર ઈસુએ બાર ચેલાઓને એક બાજુ લય ગયો અને ઈ વસ્તુઓની વાતો કરી જે તેઓની હારે થાવની હતી

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:32
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”


જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.


અને ઈસુએ ચેલાઓ તરફ ફરીને તેઓને ખાનગીમાં કીધું કે, “તમારી આંખુ આશીર્વાદિત છે કેમ કે, આ વાતોને ઈ જોવે છે.


આ વાતો કીધા પછી, ઈસુ યરુશાલેમ શેહેરની બાજુ એના ચેલાઓની આગળ હાલવા લાગ્યો.


હવે એમ થયુ કે, ઈસુને ઉપર લય લેવાના દિવસો પુરા થાવા આવ્યા, તઈ એણે યરુશાલેમ જાવા હાટુ પોતાના મનમા મક્કમ નિર્ણય કરયો.


તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”


ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ