Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:3 - કોલી નવો કરાર

3 પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “મુસાએ તમને છુટાછેડા દેવાના વિષે શું આજ્ઞા આપી છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:3
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?”


તેઓએ કીધુ કે, “મુસાએ એક માણસને પોતાની બાયડીને છુટાછેડાના કાગળો લખીને એને છોડવા હાટુ મજબુર કરવાની રજા આપી.”


જઈ એક દિવસ ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા, તઈ યહુદી નિયમના શિક્ષકોમાંના એકે ઉભા થયને એની પરીક્ષા લેતા ઈસુને પુછયું કે, “હે ગુરુ, અનંતકાળનું જીવન પામવા હું શું કરું?”


તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.


જેઓ શાસ્ત્રને આધીન રેવા માગે છે તેઓને હું આ સવાલ પૂછવા માગું છું કે, શાસ્ત્ર જે કેય છે ઈ તમે હાંભળતા નથી?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ