26 જઈ ચેલાઓ બોવ નવાય પામીને અંદરો અંદર કેવા લાગ્યા કે, “તો કોણ તારણ પામી હકે?”
જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”
ઈસુએ તેઓની હામું જોયને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ નય કેમ કે, પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.”
પછી ઈ તેઓની હારે હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો અને તેઓ બધાય બોવ નવાય પામ્યા.
અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”
એક માણસે ઈસુને પુછું કે, “હે પરભુ, તારણ પામનાર થોડાક લોકો છે શું?” પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે,
જે માણસોએ ઈ હાંભળ્યું તઈ એણે કીધું કે, “તો કોણ તારણ પામી હકે?”
તેઓએ કીધું કે, “પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કર, તો તુ અને તારા પરિવારના લોકો તારણ પામશો.”
ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.