25 જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”
ઓ આંધળાઓને દોરનારાઓ, તમે માખીને છેટી કાઢો છો, પણ ઉટને ગળી જાવ છો!
જઈ ચેલાઓ બોવ નવાય પામીને અંદરો અંદર કેવા લાગ્યા કે, “તો કોણ તારણ પામી હકે?”
જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.”