Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:19 - કોલી નવો કરાર

19 તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:19
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને જવાબ આપ્યો કે, “તું મને હારો કેમ કે છો? એક એટલે ખાલી પરમેશ્વર સિવાય બીજો કોય હારો નથી.


તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, પોતાના માં-બાપને માન આપવું.”


કેમ કે, મૂસાના શાસ્ત્રમાં ઘણીય બધીય આજ્ઞાઓ છે જેમ કે, છીનાળવા નો કરવા, ખૂન નો કરવુ, સોરી નો કરવી, લોભ નો કરવો, અને એને છોડી અને કોય પણ આજ્ઞા હોય તો બધાયનો નિસોડ આ આજ્ઞાઓમાં જોવા મળે છે, તારા પાડોશી ઉપર પણ એવો પ્રેમ રાખ, જેમ તુ પોતાની જાત ઉપર પ્રેમ રાખ છો.


કેમ કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ માનસ પરમેશ્વરની હારે હાસા નય ઠરે એટલે કે, મુસાનું શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે પાપી છયી.


જેઓ શાસ્ત્રને આધીન રેવા માગે છે તેઓને હું આ સવાલ પૂછવા માગું છું કે, શાસ્ત્ર જે કેય છે ઈ તમે હાંભળતા નથી?


કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”


અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.


કેમ કે પરમેશ્વરે આ કીધું કે, “તુ છીનાળવા નો કરતો,” એને ઈ પણ કીધું કે, “તુ ખૂન નો કરતો.” ઈ હાટુ જેથી ઈ છીનાળવા તો નથી કરયા, પણ ખૂન કરયુ તો પણ તુ નિયમોનો ભંગ કરનાર ઠરાયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ