Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:13 - કોલી નવો કરાર

13 પછી લોકો બાળકોને ઈસુની પાહે લીયાવવા લાગ્યા કે, ઈ તેઓની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપે, પણ ચેલાઓ ઈ લોકોને ખીજાણા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:13
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઘણાય એને ખીજાણા કે, “સુપ રે” પણ એણે હજી જોરથી રાડ પાડી કે, “ઓ દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.”


તઈ યોહાને ઈસુને કીધુ કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ