Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 10:10 - કોલી નવો કરાર

10 પછી જઈ ઈ ચેલાઓની હારે એક્લો ઘરમાં હતો તઈ તેઓએ આ વિષે પુછયું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 10:10
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “જે કોય પોતાની બાયડીની હારે છુટાછેડા લયને બીજી બાયની હારે લગન કરે તો ઈ પેલીના વિરોધમાં છીનાળવુ કરે છે.


ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.”


જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.


પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે ઘરમાં એકલો હતો તઈ તેઓએ એને પુછયું કે, “અમે ઈ મેલી આત્માને કેમ કાઢી હક્યાં નય?”


પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ નગરમાં ઘરે ગયા, જઈ તેઓ ઘરની અંદર હતાં તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમે રસ્તામાં શું સરસા કરતાં હતાં?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ