Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:42 - કોલી નવો કરાર

42 તરત એનો કોઢ વયો ગયો, અને ઈ શુદ્ધ થય ગયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:42
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.


તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.


ઈસુને કોઢિયા ઉપર દયા આવી, અને એને હાથ અડાડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું કે, તુ શુદ્ધ થા.”


તઈ ઈસુએ ઈ માણસને સખત સેતવણી આપીને તરત જ બારે મોકલ્યો,


તરત જ એનુ લોહી જરતું બંધ થય ગયુ, અને દેહમાં એને ખબર પડી કે, હું ઈ બીમારીમાંથી હાજી થય છું.


તમે તો ઈ વચનને કારણે જે મે તમને કીધા છે, ઈ શુદ્ધ થયા છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ