Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:41 - કોલી નવો કરાર

41 ઈસુને કોઢિયા ઉપર દયા આવી, અને એને હાથ અડાડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું કે, તુ શુદ્ધ થા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:41
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ લોકોના ટોળાને ઈસુએ જોયો, તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ ઈ ઘેટાઓની જેવા હતા જેનો સરાવવાવાળો નો હોય, તેઓ હેરાન થયેલા અને ભુલા પડેલા હતા.


એક દિવસ એક માણસ ઈસુની પાહે આવ્યો. ઈ માણસ કોઢથી પીડાતો હતો, એણે ઈસુની હામે ગોઠળીયા વાળીને વિનવણી કરીને કીધુ કે, “જો તું ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”


તરત એનો કોઢ વયો ગયો, અને ઈ શુદ્ધ થય ગયો.


તઈ ઈસુએ ઉઠીને વાવાઝોડાને ધમકાવ્યો, અને દરિયાને કીધુ કે, “છાનો રે થંભી જા!” તઈ વાવાઝોડું બંધ થય ગયુ અને દરીયો પુરી રીતે શાંત થય ગયો.


અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.


જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.


દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ