Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:31 - કોલી નવો કરાર

31 તઈ ઈસુએ એની પાહે જયને એનો હાથ ઝાલીને એને ઉઠાડી, ઈસુએ એને તાવથી હાજી કરી અને એણે તેઓને ખાવાનું પીરસ્યું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:31
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ન્યા ઘણીય બાયુ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલ જિલ્લાથી એની પાછળ આવી હતી, તેઓ આઘેથી જોયા કરતી હતી.


અને ઈ વખતે સિમોનની હાહુને ખુબ તાવ આવતો હતો એને લીધે ઈ પથારીમાં હતી. જઈ ઈસુ ઈ ઘરમાં પૂગ્યો, તઈ તેઓએ ઈસુને કીધુ કે, ઈ માંદી છે.


હાજ વેળાએ જઈ યહુદી લોકોનો વિશ્રામવાર પુરો થયો તઈ ઈ નગરના ઘણાય બધા લોકો જેઓ માંદા હતાં અને જેઓની અંદર મેલી આત્માઓ હતી તેઓને ઈસુની પાહે લાવ્યા.


જઈ ઈસુએ ગાલીલ જિલ્લામાં સ્યારેય બાજુ યાત્રા કરી, તો આ ત્રણેય બાયુએ એના ચેલાઓની જેમ એની વાહે વાહે હાલી અને એને જે પણ જરૂરિયાત હોય, એને પુરી કરતી હતી. કેટલીય બાયુ પણ ગાલીલમાં એની હારોહાર હતી અને એની હારે યરુશાલેમ આવી હતી.


અને દીકરીનો હાથ ઝાલીને ઈસુએ કીધુ કે, “ટલીથા કુમ” જેનો અરથ થાય છે કે, દીકરી હું તને કવ છું કે ઉઠ.


એણે હાથ દઈને એને ઉભી કરી, અને વિશ્વાસી લોકો અને વિધવાઓને બોલાવીને જીવતી અને જાગૃત બતાવી દીધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ